કૃતિ સેનન બોલિવૂડની શાનદાર અભિનેત્રી છે. જે પોતાના અભિનય અને લુક્સથી ફેન્સને ઈમ્પ્રેસ કરે છે
અભિનેત્રીનો દરેક લુક સોશિયલ મીડિયા પર આવતા જ વાયરલ થઈ જાય છે
અભિનેત્રીએ ઈન્સ્ટાગ્રામ પર ઓફ વ્હાઈટ કલરની રેડી ટૂ વિયર સાડીમાં પોતાનો ગોર્જિયસ લુક શેર કર્યો છે
કૃતિ આ બ્લેક નેટિડ સાડીમાં સાદગીભર્યા અંદાજમાં જોવા મળી રહી છે
કૃતિએ આ ઓફ વ્હાઈટ કલરની બોર્ડર સાડી સાથે શોલથી પોતાને ડિફરન્ટ સ્ટાઇલ લુક આપ્યો છે
કૃતિ આ ગોલ્ડન શિમરી સાડી ડિપનેક બ્લાઉઝમાં એકદમ ફેસ્ટિવ વાઇબ્સ આપી રહી છે