બૉલિવૂડની 'બેબો'ના આ વેસ્ટર્ન લુક છે એકદમ હિટ, ઉંમરનો સાચો અંદાજ નહીં લગાવી શકો


By Sanket M Parekh01, Sep 2023 04:22 PMgujaratijagran.com

બેબો

બૉલિવૂડની 'બેબો' એટલે કે કરીના કપૂર ઈન્ડસ્ટ્રીઝની હિટ એક્ટ્રેસ છે. જેના ઉમદા અભિનય પર આજે પણ લાખો ફેન્સ ફિદા થઈ રહ્યાં છે.

OTT ડેબ્યૂ

ટૂંક સમયમાં કરીના ફિલ્મ 'જાને જાન'થી OTT પર ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ ફિલ્મ 21 સપ્ટેમ્બરે નેટફ્લિક્સ પર સ્ટ્રીમ થશે.

લેટેસ્ટ લુક

તાજેતરમાં કરીના કપૂરે ઈન્સ્ટાગ્રામ પર બ્લેક ઑફ શૉલ્ડર ગાઉનમાં પોતાનો લેટેસ્ટ ગોર્જિયલ લુક શેર કર્યો છે.

હાઈ સ્લિટ ડ્રેસ

કરીના આ સિમ્પલ હાઈ સ્લિટ ડ્રેસમાં ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહી છે. આ લુક્સને જોઈને કોઈ પણ એક્ટ્રેસની ઉંમરનો અંદાજો નહીં લગાવી શકે.

ડેનિમ લુક

કરીનાના આ ડેનિમ લુકને યંગ ગર્લ્સ ટ્રાય કરીને ખુદને સ્માર્ટ બનાવી શકે છે.

જમ્પસૂટ

અભિનેત્રીનો આ રેડ ક્રિસ ક્રૉસ જમ્પસૂટ પાર્ટી માટે એકદમ બેસ્ટ છે. તમે પણ કરીનાના આ લુકથી ઈન્સ્પીરેશન લઈ શકો છો.

પફ સ્લીવ્ઝ ગાઉન

પાર્ટી માટે કરીનાનો આ સ્કાય બ્લૂ ગાઉન પણ બેસ્ટ ઑપ્શન છે. આ સાથે જ એક્ટ્રેસે પૌની હેર સ્ટાઈલ કેરી કરી છે.

બ્યૂટી ઈન બ્લેક

42ની વયે કરીના આ ઑલ બ્લેક હોટ લુક્સથી યંગ એક્ટ્રેસને મ્હાત આપતી જોવા મળી રહી છે.

Jawanના એક્શનથી ભરપુર ટ્રેલરમાં જોવા મળ્યા SRKના 10 અવતાર, જુઓ તસવીરો