કચ્ચા બદામ સોંગની રીલથી ફેમસ થયેલી અંજલિ હાલ સોશિયલ મીડિયા પર ઘણી પોપ્યુલર છે
કચ્ચા બદામ ફેમ અંજલિ અરોરાએ ઘણી વીડિયોમાં કામ કર્યું છે, સાથે જ લોકઅપમાં ઘણી લાઈમલાઈટ મેળવી છે
અંજલિ અરોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે
આકર્ષણના મામલે અંજિલ દરેકને ટક્કર આપે છે. તેના લુક્સ અને અદાઓ પર બધા ફિદા છે
અંજલિ આ બ્લેક ડ્રેસમાં ખૂબસૂરત દેખાઈ રહી છે
બ્લેક કલરના થાઈ-હાઈ સ્લિટ ડ્રેસ અને ચશ્મા સાથે અંજલિ બોસી લુક આપી રહી છે