અંજલિ અરોરાના કિલર લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh19, Aug 2023 05:01 PMgujaratijagran.com

અંજલિ અરોરા

23 વર્ષીય અંજલિ અરોરા એક સોશિયલ મીડિયા સેન્સેશન છે

મીની ડ્રેસ

બ્લેક કલરના મીની ડ્રેસમાં અંજલિ બૂટ્સ પહેરેલી ઘણી જ સિઝલિંગ લુક આપતી જોવા મળી રહી છે

લેપર્ડ પ્રિન્ટેડ ડ્રેસ

અભિનેત્રી લેપર્ડ પ્રિન્ટેડ આઉટફિટ પહેરેલી અદાઓ આપતી જોઈ શકાય છે

બોડીકોન

અંજલિ બ્લૂ કલરના મીની બોડીકોન ડ્રેસમાં બીચ કિનારે સ્માઈલ કરતી જોવા મળી રહી છે

સ્ટાઈલિશ લુક

અંજલિ બ્લૂ ક્રોપ ટોપ અને વ્હાઈટ શોર્ટ્સમાં ઘણી જ શાનદાર દેખાઈ રહી છે

આકર્ષક

બ્લેક કલરની બિકીનીમાં બીચના કિનારે પોઝ આપતી અંજલિ ઘણી આકર્ષક લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

જેકલીન ફર્નાન્ડીઝના શાનદાર સેસી બ્લાઉઝ લુક્સ