જેકલીન ફર્નાન્ડીઝના શાનદાર સેસી બ્લાઉઝ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh19, Aug 2023 04:55 PMgujaratijagran.com

જેકલીન ફર્નાન્ડીઝ

જેકલીન ફર્નાન્ડીઝનો દરેક લુક દરેક આઉટફિટ ફેન્સનું દિલ જીતી લે છે

બ્લાઉઝ ડિઝાઇન

જેકલીન ફર્નાન્ડીઝના ટ્રેન્ડી અને સ્ટાઈલિશ બ્લાઉઝ ડિઝાઈનથી પણ તમે ઇન્સપિરેશન લઈ શકો છો

સાડી લુક

ટ્રાન્સપેરેન્ટ મિરર વર્ક સાડીમાં જેકલીન ફર્નાન્ડીઝ હુસ્નની મલ્લિકા લાગી રહી છે

ટ્રેન્ડી લુક્સ

ગ્રીન કલરની રફલ સાડીની સાથે અભિનેત્રીએ હેવી બ્લાઉઝ કેરી કર્યું છે

ડિફરન્ટ લુક

બ્લૂ કલરની સાડીની સાથે જેકલીન ફર્નાન્ડીઝએ એમ્બ્રોયડરી વાળો બ્લાઉઝ કેરી કર્યો છે

લહેંગા લુક

હેવી લહેંગાની સાથે અભિનેત્રીએ ડીપ નેક બ્લાઉઝ કેરી કરેલ છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

કેળાની છાલને ફેંકશો નહીં, આ રીતે ઉપયોગ કરવાથી ચહેરાને મળી શકે છે નેચરલ ગ્લો