સિગારેટ પીવાથી ડ્રાય આંખોની સમસ્યા થઇ શકે છે. સિગારેથી નીકળતા ધૂમાડાને કારણે આંખમાં પાણી બનવા માટે પર્યાપ્ત માત્રામાં લુબ્રિકેટ મળતું નથી, જેના કારણે આંખો શુષ્ક થવા લાગે છે.
મસ્કુલર ડિઝનરેશન આંખોની એક ગંભીર સમસ્યા છે. સિગારેટ પીનારામાં નોન સ્મોકર્સની સરખામણી કરતાં આ સમસ્યા ચાર ગણી વધુ જોવા મળે છે.
ગ્લૂકોમા આંખોમાં થતી સમસ્યાઓનો એક સમૂહ છે. સ્મોકિંગ કરવાથી આ સમસ્યાનું જોખમ વધુ રહે છે. આમા આંખમાં રહેલી કોશીકાઓ પ્રભાવીત થાય છે.
વધતી ઉંમરમાં મોતિયો જોવા મળે છે, પરંતુ સ્મોકિંગ કરવાથી આંખોની સેલ્સમાં કમજોરી આવી જાય છે, જે મોતિયાના જોખમને વધારે છે.
સ્મોકિંગ કરવાથી આંખોમાં બળતરા થઇ શકે છે. આંખોમાં રહેલા સેલ્સ પ્રભાવીત થાય છે, જેનાથી આંખમાં રેડનેસ અથવા બળતરા થઇ શકે છે.