ઓટ્સની ખીચડીના સેવનથી શરીરમાં ફાયબરની માત્રા વધે છે, જે ખરાબ પદાર્થોને શરીરમાંથી બહાર કાઢીને શરીરને અંદરથી સાફ કરવામાં મદદ કરે છે.
ઓટ્સની ખીચડીના સેવનથી બ્લડ પમ્પિંગ સ્લો કરવામાં મદદ કરે છે, જેનાથી હાઇ બ્લડ પ્રેશરની સમસ્યા થતી નથી, અને હૃદય સ્વસ્થ રહે છે. હૃદયને લગતી સમસ્યાઓમાં ઓટ્સથી બનેલી ખીચડીનું સેવન કરવું એ સારો વિકલ્પ બની શ
ઓટ્સની ખીચડી શરીરમાં ઇન્સુલીનની માત્રા વધારવામાં મદદ કરે છે, જે બ્લડ શુગર લેવલને કંટ્રલો કરની ડાયાબિટીસની સમસ્યામાં રાહત અપાવે છે.
ઓટ્સની ખીચડીમાં ફાયબર ભરપૂર માત્રામાં હોય છે, જે કારણે પચવામાં સરળ રહે છે. ઝડપથી પચવાને કારણે બોડીને ઇનસ્ટેન્ટ એનર્જી મળે છે, જો ઉર્જાની ઉણપ સર્જાવા પર ઓટ્સની ખીચડીનું સેવન ફાયદાકારક હોય છે.