Daily Habit: ઓશીકા નીચે મોબાઈલ રાખીને સૂવાથી શરીરને અનેક નુકસાન થાય છે, જાણી લો


By Vanraj Dabhi05, Sep 2024 03:21 PMgujaratijagran.com

ઓશીકા નીચે મોબાઈલ

ઘણીવાર લોકો રાત્રે ફોનનો ઉપયોગ કર્યા બાદ મોબાઈલ ફોનને ઓશીકા નીચે રાખીને સૂવાની આદત હોય તો સુધારી લેજો, નહીં તો આ ગંભીર સમસ્યા થઈ શકે છે.

પુરુષો માટે હાનિકારક

ઓશીકા નીચે મોબાઈલ રાખીને સૂવું પુરુષો માટે હાનિકારક છે, મોબાઈલ રેડિયેશનની પુરુષોના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડવાની સાથે ઇરેક્ટાઇલ ડિસફંક્શનનું કારણ બની શકે છે.

મગજ માટે હાનિકારક

ઓશીકા નીચે ફોન રાખીને સૂવાથી મગજ પર ખૂબ જ ખરાબ અસર પડે છે.જેથી માથા અને માંસપેશીઓમાં દુખાવો થવા લાગે છે.

અનિદ્રાની સમસ્યા

ઓશીકા નીચે મોબાઈલ ફોન રાખીને સૂવાથી અનિદ્રાની સમસ્યા વધી જાય છે.

મેટાબોલીઝમ પર અસર કરે

સૂતી વખતે મોબાઈલ ફોનને ઓશીકા નીચે રાખવાથી મેટાબોલીઝમની ક્રિયા ધીમી પડી જાય છે.

પ્રજનનક્ષમતા

ઓશીકા નીચે મોબાઈલ રાખીને સૂવાથી પ્રજનન ક્ષમતા પર નકારાત્મક અસર પડે છે.

ત્વચા સંબંધિત સમસ્યાઓ

મોબાઈલ ફોનના રેડિયેશનને કારણે તમને ત્વચાની સમસ્યા જેવી કે ખીલ અને કરચલીઓની સમસ્યાને વધારે છે.

વાંચતા રહો

આ તમામ નુકસાન થાય થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધિત તમામ માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

જો વાળમાં દુર્ગંધ આવતી હોય તો, આ ઘરેલું ઉપાય રહેશે બેસ્ટ