બ્રેકફાસ્ટ ના કરવાથી થાય છે ઘણાં નુકસાન


By hariom sharma21, Mar 2023 07:00 AMgujaratijagran.com

ડાયાબિટીસ

સવારે નાસ્તો ના કરવાથી તમને ડાયાબિટીસ થવાનું જોખમ રહે છે. ઘણાં રિસર્ચ એ વાતનો દાવો કરી ચૂકી છે કે બ્રેકફાસ્ટ ના કરવાથી ટાઇપ 2 ડાયાબિટીસ થવાની સંભાવના રહે છે.

નબળી ઈમ્યૂનિટી

સવારને નાસ્તો ના કરવાથી શરીરમાં પોષકતત્ત્વની ઉપણ થઇ શકે છે. આ કારણે તમારી ઇમ્યૂનિટી નબળી પડી શકે છે. આ કારણે સવારે બ્રેકફાસ્ટ કરવો જરૂરી છે.

વજન

સવારનો નાસ્તો ના કરવાથી તમારું વજન વધી શકે છે અથવા તો ઘટી શકે છે. જે લોકો નાસ્તો સ્કિપ કરે છે તેઓ હેવી લન્ચ કરે છે. આ કારણે શરીરનું વજન ખૂબ ઝડપથી વધે છે.

સ્લો મેટાબોલિઝમ

જો તમે બ્રેકફાસ્ટ સ્કિપ કરો છો તો તમારું મેટાબોલિઝમ ધીમું પડી શકે છે. ફૂડને એનર્જીમાં બદલવાનું કામ કરે છે મેટાબોલિઝમ. આ કારણે નાસ્તો સ્કિપ ના કરવો.

પોષકતત્ત્વોની ઉણપ

બ્રેકફાસ્ટ ના કરવાથી તમારા શરીરમાં ન્યૂટ્રિએન્ટની ઉણપ આવી શકે છે. રાત્રે 6થી 8 કલાક ઊંઘ પૂરી કર્યાં પછી સવારે નાસ્તો ન કરવાથી શરીર કમજોર પડી શકે છે. શરીરને હેલ્ધી રાખવા માટે બ્રેકફાસ્ટ જરૂર કરવો.

કાર્ટિસોલ હોર્મોન

સવારે બ્રેકફાસ્ટ સ્કિપ કરવાથી શુગર લેવલ અસંતુલિત થઇ શકે છે. આ કારણે બોડીમાં કાર્ટિસોલ હોર્મોન વધી શકે છે. આ હોર્મોન વધવાના કારણે સ્ટ્રેસ આવી શકે છે.

બાળકોમાં લ્યુકેમિયાના લક્ષણો