રસોડાની આ ગુણકારી વસ્તુઓનો ઉપયોગ કરીને દૂર કરી શકાય છે ટેનિંગ રસોડાની આ ગુણકારી


By Smith Taral11, May 2024 12:56 PMgujaratijagran.com

ટેનિંગ

ઉનાળામાં તાપમાન ઊંચુ રહેવાથી શરીરના સ્વાસ્થ્ય પર તેની અસર પડે છે તેમાં ખાસ કરીને તમારી ત્વચા પર તેની અસર જોવા મળે છે. જેથી ગરમીના દિવસોમાં ત્વચાની સંભાળ લેવી ઘણી જરૂરી છે. તડકામાં બહાર જવાથી ટેંનીગની સમસ્યા ઊભી થાય છે અને તેને દૂર કરવા તમે રસોડાની આ ગુણકારી વસ્તુઓનો ઉપયોગ કરીને તેને દૂર કરી શકો છો. આવો જાણીએ વધુમાં

બ્યુટી પોટેક્ટ્સ

ટેનીંગ દૂર કરવા ઘણી બ્યુટી પોટેક્ટ્સ માર્કેટમાં ઉપલ્બ્ઘ છે, જે દાવો કરે છે કે તેના ઉપયોગથી ટેેંનીગ તરત દૂર થઈ જાય છે. પરંતુ તેનો ઉપયોગ કર્યા પછી પણ સારું પરિણામ નથી મળતું અને પૈસા અને સમય બંનેનો વેડફાટ થાય છે

રસોડામાં વસ્તુઓ

આજે આપણે રસોડામાં મળતી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને ટેનિંગની સમસ્યા દૂર કરી શકીએ છે.

ટામેટા

ટામેટાંમાં જોવા મળતા એન્ટીઓક્સીડેન્ટ ડાઘને સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે, અને ત્વચાનો ટોન સારો કરે છે

બટાકા

બટાકા ત્વાચા માટે ઘણું સારુ માનવામાં આવે છે, આની અંદર બ્લીચિંગ પ્રોપર્ટીઝ રહેલી હોય છે, જે સ્કિન ટોનને સાફ કરવામાં મદદ કરે છે.

બટાકા

બટાકા ત્વાચા માટે ઘણું સારુ માનવામાં આવે છે, આની અંદર બ્લીચિંગ પ્રોપર્ટીઝ રહેલી હોય છે, જે સ્કિન ટોનને સાફ કરવામાં મદદ કરે છે.

હળદર

તેમાં એન્ટીઑકિસડન્ટ અને એન્ટી ઈન્ફાલામેટરી ગુણો રહેલા હોય છે, જે ત્વચાના ડાઘ, ખીલ અને ટેનિંગને દૂર કરવામાં મદદ કરે છે.

એલોવેરા

ત્વચા માટે એલોવેરાને સૌથી અસરકાર માનવામાં આવે છે, આ ત્વચા સંબધિત ઘણી સમસ્યા દૂર કરવામાં મદદ કરે છે. ટેનિંગમાં એલોવેરા જેલ લગાવવાથી ટેંનીગને દૂર કરી શકાય છે

જાણો ઉનાળામાં લસણ ખાવું જોઈએ કે નહીં?