ચામડીના રોગ કયા વિટામિનની ઉણપથી થાય છે તે જાણો


By Nileshkumar Zinzuwadiya07, Mar 2025 11:34 PMgujaratijagran.com

સ્કીન રોગો

શરીરમાં વિટામિન Dની ઉણપ સ્કીન રોગોને ટ્રિગર કરે છે, જેથી શરીર લાંબા સમય સુધી પરેશાન રહે છે

કઈ બિમારી

વિટામિન Dની ઉણપથી સોસાસિસ, એટોપિક ડર્મેટાઈટિસ, દાદર, ખંજવાળ, સફેદ દાગની બિમારી વધારે છે.

Dની ઉણપ

વિટામિન Dની ઉણપથી શરીરમાં સોજો થાય છે, જેથી ત્વચામાં સેલ મેટાબોલિઝ્મ અને તેની ગતિવિધિ ધીમી પડે છે.

D ઉણપને દૂર કરવા

વિટામિન D ઉણપને દૂર કરવા માટે દૂધ, પનીર, મશરુમ, મગફળી સેવન કરી શકાય છે.

પેટમાં અલ્સર (ચાંદા) થાય તો શું ખાવું જોઈએ તે જાણો?