પેટમાં અલ્સર (ચાંદા) થાય તો શું ખાવું જોઈએ તે જાણો?


By Nileshkumar Zinzuwadiya07, Mar 2025 11:05 PMgujaratijagran.com

પેટમાં અલ્સરમાં શુ ખાવુ

સફરજન, નાશપતી, કેળા, બ્લૂબેરી, રાસ્પબેરી, બ્લેકબેરી અને સ્ટ્રોબેરી પેટના અલ્સરમાં ફાયદો થાય છે.

હેલિકોબેક્ટર પાઈલોરી બેક્ટીરિયા

હેલિકોબેક્ટર પાઈલોરી બેક્ટીરિયામાં અલ્સરનું મુખ્ય કારણ હોય છે. આ ફળ બેક્ટેરિયા સામે લડવામાં મદદ કરે છે

આંતરિક સોજો ઓછો

બ્લૂબેરી, રાસ્પબેરી અને સ્ટ્રોબેરી જેવા ફળોમાં એન્ટી-ઓક્સિડેન્ટ હોય છે, જે આંતરિક સોજો ઓછો કરી અલ્સરને ઠીક કરી શકે છે.

લીલા પાંદડાવાળા શાકભાજી

પેટના ચાંદામાં લીલા પાંદડા શાકભાજી ખાવા લાભદાયક છે. તે કેલ્શિયમ અને વિટામીન B ધરાવે છે. જે પેટના સ્વાસ્થમાં સુધારો કરે છે.

નસોમાં ભેગું થયેલું કોલેસ્ટ્રોલ મીણની જેમ ઓગાળી દેશે, આ ડાયટ પ્લાન ફોલો કરો