ક્યારેક ખોટા સાબૂના ઉપયોગ કરવાથી અથવા જંક ફૂડના વધારે પડતા સેવનથી ચામડીમા એલર્જીની સમસ્યા થાય છે. એવામા જો તમે એલર્જીની સમસ્યા કરવા માંગો છો, તો તમે કેટલાક ઉપાયો કરી શકો છો.
એલર્જીની સમસ્યાથી છૂટકારો મેળવવા માટે તમે નારિયેળ તેલનો ઉપયોગ કરી શકો છો. નારિયેળ તેલના ઉપયોગથી ખરાબ ચામડી દૂર થાય છે.
એલર્જીથી છૂટકારો મેળવવા માટે તમે વધુમા વધુ પાણી પીઓ. પાણી શરીરમા રહેલા ઝેરીલા પદાર્થો પેશાબના દ્રારે બહાર નીકાળે છે, જે એલર્જીની સમસ્યાને દૂર કરે છે.
એલર્જી ઓઈલનો ઉપયોગ કરવાથી ચામડીની એલર્જીની સમસ્યા દૂર થાય છે. ઓલિવ ઓઈલમા એંટી ઓક્સિડેંટ્સ ગુણ રહેલા હોય છે, જે ચામડીમા એલર્જીની સમસ્યાને દૂર કરે છે.
લીમડો એંટી બેક્ટેરિયલ ગુણ ચામડી સાથે જોડાયેલી સમસ્યાઓને ઠીક કરે છે. આ માટે તમે લીમડાના પત્તાને 8 ક્લાક માટે પાણીમા પલાળીને રાખો. હવે તેને પીસીને ચામડી પર 30 મિનિટ માટે લગાવો.
એલર્જીની સમસ્યાને ઓછી કરવા માટે મધ ઉપયોગી છે. આ માટે એક ચમચી સફરજનના સિરકામા મધ ઉમેરીને દિવસમા 3 વખત એલર્જી વાળા ભાગ પર લગાવો. આ કરવાથી થોડા દિવસમા એલર્જીની સમસ્યા ઓછી થાય છે.