ફિલ્મ સીતા રામમથી લોકોનું દિલ જીતનારી અભિનેત્રી મૃણાલ ઠાકુર દરેક લુકમાં ખૂબસૂરત દેખાય છે
આ પિંક કલરની સાડીમાં મૃણાલ ઠાકુર કમાલ લાગી રહી છે
મૃણાલ ઠાકુર આ ડિઝાઈનર ડ્રેસમાં ઘણી ખૂબસૂરત લાગી રહી છે
આ લાઈટ પિંક કલરના અનારકલી સૂટમાં અભિનેત્રી કહેર વર્તાવી રહી છે
અભિનેત્રીએ આ ખૂબસૂરત લહેંગાની સાથે ઓફ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યું છે
આ સિમ્પલ લહેંગાની સાથે અભિનેત્રીએ ડિઝાઈનર બ્લાઉઝ પહેર્યું છે, જે કમાલ લાગી રહ્યું છે