સીતા રામમ અભિનેત્રી પોતાની ખૂબસૂરતીથી ફેન્સનું દિલ જીતી લે છે
વ્હાઈટ કલરની રેડ ફ્લોરલ પ્રિન્ટેડ સાડી અને સ્લીવલેસ બ્લાઉઝમાં અભિનેત્રી ખૂબસૂરત દેખાઈ રહી છે
વ્હાઈટ કલરની સાડી અને સ્લીવલેસ ડીપ નેક બ્લાઉઝમાં મૃણાલ ઘણી કિલર લાગી રહી છે
એમ્બ્રોયડર્ડ લહેંગા અને ડીપ નેક બ્લાઉઝમાં મૃણાલ ઘણા કાતિલાના અંદાજમાં જોઈ શકાય છે
પિંક કલરના એમ્બ્રોયડર્ડ લહેંગા અને ઓપન નેક બ્લાઉઝમાં અભિનેત્રી કિલર અંદાજમાં જોઈ શકાય છે
પિંક કલરની સેક્વિન સાડી અને ડીપ નેક સ્લીવલેસ બ્લાઉઝમાં મૃણાલ સ્લેઈંગ અંદાજમાં જોઈ શકાય છે