શિલ્પા શેટ્ટી બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની ફિટનેસ ક્વીન છે. તેની ફિટનેસના લાખો દીવાના છે
શિલ્પાએ પોતાની શાનદાર ફિટનેસથી કર્વી ફિગરને મેન્ટેન કરેલ છે
હાલમાં જ અભિનેત્રીએ આ સ્લિવર કલરના મેટલિક ડ્રેસમાં કર્વી ફિગર ફ્લોન્ટ કર્યું છે
આ બ્લેક એન્ડ વ્હાઈટ સ્કર્ટ ટોપમાં અભિનેત્રીની પરફેક્ટ બોડી જોઈ શકાય છે
આ ઈન્ડો વેસ્ટર્ન ડ્રેસમાં અભિનેત્રી પરફેક્ટ ફિગર ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે
આ સ્લિક ગાઉનમાં શિલ્પાના ગ્લેમરસ લુકની સાથે તેનું કર્વી ફિગર જોઈ શકાય છે