કિયારા અડવાણીના સુપર સ્ટનિંગ લુક્સ


By Thakur Dharmendrasinh Dilipsinh18, Jun 2023 04:38 PMgujaratijagran.com

કિયારા અડવાણી

અભિનેત્રી કિયારા અડવાણી પોતાના દમદાર અભિનય માટે જાણીતી છે

ડીપ નેક ગાઉન

ગોલ્ડન કલરના ડીપનેક સ્લીવલેસ ગાઉનમાં કિયારા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે

બેકલેસ ડ્રેસ

વ્હાઈટ કલરના બેકલેસ ડ્રેસમાં અભિનેત્રી ક્યૂટ લુક આપી રહી છે

સ્ટાઈલિશ લુક

યેલો કલરના ઓફ શોલ્ડર ક્રોપ ટોપ અને સ્કર્ટમાં અભિનેત્રી સ્લેઈંગ લુક આપતી જોવી મળી રહી છે

થાઈ હાઈ સ્લિટ ડ્રેસ

રેડ કલરના થાઈ હાઈ સ્લિટ કટઆઉટ ડ્રેસમાં અભિનેત્રી ઘણા આકર્ષક લુકમાં જોવા મળી રહી છે

પિંક કલર ડ્રેસ

પિંક કલરના બોડીકોન બેકલેસ ડ્રેસમાં કિયારા કિલર લુક આપતી જોવા મળી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

સોનાની માફક ચાંદી પર લોન આપવા માંગ ઉઠી