સોશિયલ મીડિયા પર એક મહિલાનો લગ્નમાં ડાન્સ કરતો વીડિયો વાઇરલ થયો છે.
આ વીડિયોમાં દીયર અને ભાભી એક સાથે ડાન્સ પણ કરી રહ્યા છે.
ભાભીનો ડાન્સ જોઈ ત્યાં હાજર દરેક લોકો ઇમ્પ્રેસ થઈ ગયા હતાં.
સાડી પહેરીને સ્ટેજ પર ડાન્સ કરેલી રહેલી ભાભી સુંદર લાગી રહી છે.
ડાન્સ કરતાં કરતાં ભાભીએ મસ્ત એક્સપ્રેશન આપ્યા હતાં.
આ વીડિયો Wedding_dreams30 નામના એકાઉન્ટ પર શેર કરાયો છે.
ભાભીનો ડાન્સ જોઈ ત્યાં હાજર દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા હતાં.