Neha Bhasinએ બ્લેક ફેધર ડ્રેસમાં લગાવ્યો હોટનેસનો તડકો


By Kishan Prajapati29, Nov 2022 06:30 PMgujaratijagran.com

નેહા ભસીને હાલમાં ઇન્સ્ટાગ્રામ પર તેના બ્લેક ફેધર ડ્રેસવાળા ફોટો શેર&કર્યા છે.

નેહા હાલમાં કોઈ ઇવેન્ટમાં ગઈ હતી. જ્યાંથી તેણે પોતાનો બોલ્ડ લૂક શેર&કર્યો છે.

સિંગર આ બ્લેક ડ્રેસમાં ખૂબ જ સુંદર પોઝ આપી રહી છે.

નેહા તેના દરેક લૂકને લીધે હંમેશા ચર્ચામાં રહે છે.

હાલમાં જ નેહાએ વ્હાઇટ ડ્રેસમાં બર્થડે લૂકને સોશિયલ મીડિયામાં શેર&કર્યો હતો.

ડીવા આ બિકિની લૂકમાં હટકે પોઝ આપી રહી છે.

સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.

Kanika Maanએ Londonથી શેર કર્યા વિન્ટર વેકેશનના ફોટો