Kanika Maanએ Londonથી શેર કર્યા વિન્ટર વેકેશનના ફોટો
By Kishan Prajapati
29, Nov 2022 05:30 PM
gujaratijagran.com
એક્ટ્રેસ કનિકા માન શિયાળાની મજા માણી રહી છે. જેના ફોટો તેણે સોશિયલ મીડિયા પર શેર કર્યા છે.
કનિકા માન હંમેશા તેના આઉટફિટને લીધે ચર્ચામાં રહે છે.
એક્ટ્રેસ શિયાળાનું વેકેશન માણવા યૂનાઇટેડ કિંગડમ ગઈ છે.
કનિકા માન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને તેના ફોટો શેર કરે છે.
કનિકા માનના ઇન્સ્ટાગ્રામ પર&7 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે.
કનિકા માન સિરિયલ બઢો બહુ અને ગુડ્ડુન તુમસે ના હો પાયેગાથી પોપ્યુલર થઈ છે.
સતત સમાચારથી અપડેટ રહેવાઅહીં ક્લિક કરો.
શિયાળામાં આ રીતે લસણનું કરો સેવન, દૂર થશે દરેક સમસ્યા
Explore More