ઘરના કામમાં બાળકોની મદદ લો. ઘરનો અમૂક સામાન લાવવા માટે બાળકોને કહી શકો છો.નાના-મોટા હિસાબમાં બાળકોની મેમરી શાર્પ બની શકે છે.
ફક્ત વાંચન જ નહીં પણ અભ્યાસ પણ જરૂરી છે. રિવિઝન કરવાથી વસ્તુઓ લાંબા સમય સુધી યાદ રાખી શકાય છે. આ કારણે જ વાંચનની સાથે સાથે રિવિઝન પણ જરૂરી છે.
બાળકોને મેમરી પાવર વધારવા માટે માઇન્ડ ગેમ સારો ઓપ્શન છે. પઝલ અને ચેસ જેવી ગેમ્સ રમવાથી મગજની યાદ રાખવાની ક્ષમતા વધી શકે છે. આ કારણે જ બાળકોને માઇન્ડ ગેમ્સ રમાડો.
ભણતરને ઇન્ટરેસ્ટિંગ બનાવવા માટે બાળકોને મ્યૂઝિયમ, પ્લેનેટોરિયમ, સાયન્સ સિટી અથવા આર્ટ ગેલેરી લઇ જઇ શકો છો. આનાથી બાળકોમાં ભણવામાં મને લાગશે.
મગજ સારી રીતે કામ કરે તે માટે ઊંઘ ખૂબ જ જરૂરી છે. આ કારણે જ નાના બાળકોને 9-10 કલાક ઊંઘ લેવી જરૂરી હોય છે. ઊંઘ લેવાથી મગજને આરામ મળે છે.
મેમરી બુસ્ટ કરવા માટે પોષકતત્ત્વો પણ જરૂરીર છે. આ માટે બાળકોના ડાયેટામાં ડ્રાય ફ્રૂટ્સ, કેળા, ઘી અને ઈંડા સામે કરી શકો છો. આનાથી મેમરી સારી થશે.