નાકના વાળ કાઢવાના સરળ ઉપાય


By Hariom Sharma04, May 2023 11:30 AMgujaratijagran.com

ટ્રીમ કરો

નાકના વાળ હટાવવા માટે કાતરનો ઉપયોગ કરી શકાય છે. નાકમાં રહેતા તમામ વાળ ના હટાવો કારણ કે તે ધૂળ અને ગંદકી રોકવાનું કામ કરે છે.

વેક્સિંગ

શરીરની જેમ નાકના વાળથી પણ છુટકારો મેળવવ માટે વેક્સિંગનો સહારો લઇ શકો છો. ખૂબ જ સાવધાનીથી વેક્સિંગ દ્વારા નાકના વાળ હટાવો કારણે આનાથી સોજા અને દુખાવો થઇ શકે છે.

ટ્રીમર

ટ્રીમરની મદદથી પણ નાકના વાળથી છુટકારો મેળવી શકો છો. નાકથી બહાર નીકળતા વાળને ટ્રીમરની મદદથી ધ્યાનથી કાપો.

લેસર ટ્રીટમેન્ટ

નાકના વાળથી છુટકારો મેળવવ માટે લેસર ટ્રીટમેન્ટ કરાવી શકાય છે. જો તમાર નાકમાં ખૂબ વાળ છે તો તમે લેસર ટ્રીટમેન્ટની મદદથી વાળથી છુટકારો મેળવી શકો છો.

શું ન કરવું?

કેટલાક લોકો નાકના વાળ હટાવવા માટે હેર રિમૂવલ ક્રીમનો ઉપયોગ કરે છે. આ ક્રીમનો ઉપયોગ કરવાથી નાકની અંદર રહેલા સેલ્સ ડેમેજ થઇ શકે છે.

કોથમીર અને ફુદીનાની ચટણી ખાવાના ફાયદા