સ્ટેમીના વધારવા માટે સરળ ઘરેલું ઉપાય


By hariom sharma12, Feb 2023 07:22 PMgujaratijagran.com

સ્ટેમીના ઘટવાના લક્ષ્ણો

જો તમે થોડું ચાલવાથી અને દોડવામાં થાક અનુભવો છો તો, આ સ્ટેમીના ઘટવાના લક્ષ્ણો છે.

સ્ટેમીનાનું કાર્ય

સ્ટેમીના આપણા શરીરની એનર્જી હોય છે, જે આપણને શારીરિક અને માનસિક રૂપથી મજબૂત બનાવે છે.

સ્ટેમીના ઘટવાનું કારણ

સ્ટેમીના ઘટવાના ઘણાં કારણ હોઇ શકે છે, જેમાં પૂરતી ઊંઘ ન લેવી, પોષકતત્ત્વોની ઉણપ, ઓછું પાણી પીવું અને ખરાબ ખાનપાન હોઇ શકે છે.

આ ફૂડનો કરો ઉપયોગ

જો તમે સ્ટેમીના ઘટાવાના કારણે થાક અનુભવો છો, તો તમે તમારા ડાયટમાં આ ફૂડ ઉમેરી શકો છો.

નટ્સ

નટ્સમાં હેલ્ધી ફેટ્સ, ફાયબર, પ્રોટીન અને વિટામિન્સ રહેલા હોય છે. ઓમેગા-3થી ભરપૂર નટ્સના સેવનથી તમે સ્ટેમીનાનો વધારો કરી શકો છો.

કેળા

કેળામાં મેગ્નેશિયમ રહેલું હોય છે, જે એનર્જી વધારવાનું કામ કરે છે. તમે સ્ટેમીના અને વજન વધારવા માટે કેળાનું સેવન કરી શકો છો.

લીલા શાકભાજી

શરીરમાં આયર્નની ઉપણના કારણે સ્ટેમીના ઘટવા લાગે છે. તમે લીલા શાકભાજીનું સેવન કરી શકો છો.

સફરજન

સફરજનમાં કાર્બોહાઇડ્રેટ, ફાયબર, આયર્ન, વિટામિન અને અન્ય પોષકતત્ત્વોથી ભરપૂર હોય છે. તમે ઇમ્યૂનિટીને બુસ્ટ કરવા માટે પણ સફરજનનું સેવન કરી શકો છો.

બ્રાઉન રાઇસ

શરીરમાં એનર્જી માટે કાર્બોહાઇટ્રેડ્સ પ્રથમ વિકલ્પ છે. તમારા ડાયટમાં ફાયબર અને વિટામિનથી ભરપૂર બ્રાઉન રાઇસનું સેવન કરી શકો છો.

સ્કિન માટે બદામ તેલના ફાયદા