શ્વાસની દુર્ગંધથી છુટકારો મેળવવા અપનાવો આ 7 ઘરગથ્થુ ઉપચાર


By Smith Taral26, Apr 2024 02:37 PMgujaratijagran.com

બજારનો તેલવાળો મસાલેદાર ખોરાક, અનિયમીત દાંતની સફાઈ ના કારણે શ્વાસમાં દુર્ગંધની સ

નિયમિત દાંતની સફાઈ

દિવસમાં બે વાર બ્રશ કરવાની ટેવ કેળવો અને બે મહિનામાં એકવાર ડેન્ટિસ્ટ પાસે તમારા દાંતની તપાસ કરાવો. આ સિવાય સમયસર દાંતની સફાઈ કરાવો

આદુનો રસ

આદુનો રસ અને મીઠું મિક્સ કરીને તેના કોગળા કરો, આનાથી મોં સાફ થશે અને દુર્ગંધ દૂર થશે

લીંબુ સરબત

લીંબુનો રસ પીવાથી શ્વાસની દુર્ગંધ ઓછી થાય છે, અને મોંમા તાજગી અનુભવાય છે

પુષ્કળ પાણી પીવું

વધુ પાણી પીવાથી તમારા મોંમાં રહેલા બેક્ટેરિયા દૂર થઈ જાય છે, જેનાથી શ્વાસની દુર્ગંધ ઓછી થાય છે.

લવિંગનો વપરાશ

લવિંગને ઓરલ હેલ્થ માટે સારું માનવામાં આવે છે. આ ચાવવાથી પણ શ્વાસની દુર્ગંધથી રાહત મળે છે.

હર્બલ

લીમડો, બાવળ અને તુલસીના પાવડર પણ આ સમસ્યાને દૂક કરી શકે છે.આ માટે પાઉડરથી મોંની અંદરની તરફ માલિશ કરો.

ફ્લેવર્ડ માઉથવોશ

જમ્યા પછી આદુ અને તુલસીના પાણીથી મોં સાફ કરી લો, આનાથી સરળતાથી મોંની દુર્ગંધ દૂર થશે

આ કારણોસર થઈ શકે છે પેશાબ કરતી વખતે બળતરા, જાણીલો તેના ઘરેલુ ઉપાય.