Sawan Mehndi Design: શ્રાવણ મહિનામાં આ સરળ મહેંદી ડિઝાઇન રહેશે પરફેક્ટ, બાળકો પ


By Smith Taral26, Jul 2024 03:23 PMgujaratijagran.com

શ્રાવણ મહિનો પવિત્ર મહિનો માનવામાં આવે છે અને આ મહિનામાં યુવતીઓ હાથમાં સુંદર મહેંદી ડીઝાઈન પણ કરાવતી હોય છે. આ સ્ટોરીમા આપણે કેટલીક સુંદર સર્કલ મહેંદી ડિઝાઇન જોઈશું જે દેખાવામાં સુંદર છે અને તેને લગાવવું પણ સરળ છે

જો તમને વધું હેવી અને ભરેલી મહેંદી કરવાનું પસંદ ન હોય તો તમે તમારા હાથ પર આ પ્રકારની ડિઝાઇન કરી શકો છો

સેમી ફૂલ સાથે મિનીમલ મહેંદી ડીઝાઈને પણ શ્રાવણ મહિનામાં કરવા માટે પરફેક્ટ ડીઝાઈન છે

જો તમને સર્કલ ડીઝાઈન મહેંદી પસંદ હોય તો તમે 3D પાંદડાની ડિઝાઇની આ અનોખી ડીઝાઈન પણ કરાવી શકો છો

ટ્રેડીશનલ મહેંદી પણ હંમેશા ટ્રેન્ડમાં રહેતી હોય છે. આ ટ્રેડીશનલ ડીઝાઈનમાં તમે પતીશા ડીઝાઈન કરાવી શકો છો.

મહેદી ધ્વારા તમે આંગળીઓને પણ સુંશોભિત કરી શકો છો. તેના ચંદ્ર અને તારાઓની સિમ્પલ ડીઝાઈન કરી શકાય છે

ગોળાકાર આકારમાં નાના ફૂલોમાંથી એક ગોળ આકાર જેવી ડીઝાઈન પણ હથેળી પર સુંદર લાગે છે

મહેંદીમાં ફ્લોરલ ડિઝાઈન તો હંમેશાથી દરેકની ફેવરીટ રહી છે તે ખૂબ જ યુનિક અને સિમ્પલ ડિઝાઈન છે, જેને લગાવવામાં પણ વધારે સમય નથી લાગતો

Street Food in Mumbai:પૂરણ પોળીથી લઈને મિસળ પાવ સુધી મુંબઈના આ ફેમસ સ્ટ્રીટ ફૂડને ટ્રાય કરો