Chia Pudding Recipe: ટેસ્ટી ચિયા સીડ પુડિંગ બનાવાની સરળ રેસિપી જાણી લો


By Smith Taral19, Jul 2024 12:44 PMgujaratijagran.com

ચિયા સીડ્સ પુડિંગને તમેં સવાર સાંજના નાસ્તામાં ખાઈ શકો છો, આ હેલ્ધી હોવાની સાથે ફુલફીલિંગ પણ છે. આને તમે ઘરેજ ઝડપથી અને સરળતાથી બનાવી શકો છો. આવો જાણીએ તેને બનાવાની રેસિપી વિશે

સામગ્રી

ચિયા સીડ્સ પુડિંગ બનાવા તમારે જોઈશે, ચિયા સીડ્સ, 1 કપ દૂધ, 1 ચમચી મધ, અડધી ચમચી વેનીલા.

મિક્સ કરી લો

એક બાઉલમાં ચિયા સિડ્સ, દૂધ, વેનિલા મધ વગેરેને મિક્સ કરીને હલાવી લો.

રેફ્રિજરેટ કરો

આ મિક્ષરને ઓછામાં ઓછા 2-3 કલાક અથવા ઓવરનાઈટ રેફ્રિજરેટ કરવા મૂકી દો. આમ કરવાથી તમારું બનાવેલું મિક્ક્ષર પુડિંગમાં તૈયાર થશે

સર્વ કરો

તૈયાર થયેલા પુડિંગને ફરી એકવાર હલાવી લો અને બાઉલમાં સર્વ કરો. હવે તેની ઉપર ડ્રાય ફ્રુટસ અથવા તાજા ફળો નાખીને ગાર્નિશ કરો

આ દેશો પાસે છે વિશ્વમાં સૌથી વધુ સોનું, જાણો કયા છે આ ધનવાન દેશ