બર્થ ડે કે એનીવર્સરી નજીક આવી રહી છે ? જુવો આ સરળ કેક ડિઝાઇન આઈડ્યાઝના પીક્ચર્સ


By Smith Taral18, Feb 2024 02:53 PMgujaratijagran.com

સરળ હોમમેઇડ કેક ડિઝાઇન

આ સરળ હોમમેઇડ કેક ડિઝાઇન ઝડપથી બનાવવા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કેકને બનાવાની રીત પણ સરળ છે જેમા લોટ, માખણ, ઇંડા, ખાવાનો સોડા, બેકિંગ પાવડર અને ખાંડની જરૂર પડે છે.

સિમ્પલ બટરફ્લાય કેક ડિઝાઇન

આ સાદી સ્પોન્જ કેકને બટરફ્લાય ડિઝાઇનમાં પણ બનાવી શકાય છે અને તેની ઉપર રંગબેરંગી વ્હીપ્ડ ક્રીમ અને કેટલાક સ્પ્રિંકલ્સ વડે તેને વધારે અટ્રેક્ટીવ બનાવી શકાય છે.

સિમ્પલ કોફી વોલનટ્સ ટેસ્ટી કેક ડિઝાઇન

કોફી કેક ઇન્ટરનેટ પર ઘણી ફેમસ થઈ રહેલી યુનીક કેક છે. કોઈપણ પાર્ટી અને ઉજવણી માટે આ સ્વીટ અને સ્વાદિષ્ટ કોફી કેક ડિઝાઇન પરફેક્ટ છે.

સિમ્પલ સ્પાઇડરમેન રેડ કેક ડિઝાઇન

આ રેડ સ્પાઇડર મેન કેક ડિઝાઇન આ સિઝનની લેટેસ્ટ ડીઝાઈનોમાંની એક છે. આ કેકના ટોચ પર વ્હીપ્ડ ક્રીમ અને ચોકલેટ સોસના ફિનિશિંગ કરવામાં આવે છે જે તેને વધું સુંદર બનાવે છે.

સિમ્પલ ફ્લાવર કેક ડિઝાઇન

ફ્લાવર ડિઝાઇનવાળી કેક ટ્રેન્ડ હંમેશાથી રહ્યો છે, આ ડીઝાઈન એવરગ્રીન રહી છે. ફેન્સી ફૂલો સાથેની આ કેક કોઈપણ સેલીબ્રેશન માટે પરફેક્ટ ઓપ્શન છે

ક્રિસમસ કેક ડિઝાઇન

બીગીનર્સ માટે આ એક સીમ્પલ કેક છે, આ કેકની ડિઝાઇનમા ઉપર વ્હીપ્ડ ક્રીમ સાથેની ફ્લફી અને સ્પૉન્ગી ટેસ્ટી કેક છે જેના ટોચ પર નાની ક્રિસમસ ડિઝાઇન કરવામાં આવે છે.

સિમ્પલ 2-ટાયર વેડિંગ કેક ડિઝાઇન

ફૂલો સાથેની સફેદ અને ગુલાબી ડ્રિપ કેક તમારા બીગ ડે ને ઉજવવા માટે બેસ્ટ ઓપ્શન છે. આ 2 લેયરની કેક વેનીલા ફ્લેવરમાં તૈયાર કરવામાં આવે છે, અને બાજુઓ પર મિનીમમ સિમ્પલ ફ્લોરલ એડીશન કરવામાં આવે છે જે તેને વધુ સુંદર બનાવે છે.

જો તમે પેટ લવર છો તો આ ટોપ રેન્કીન્ગ ડોગ બ્રીડ્સ વિશે જાણી લો