ભારતમાં ચાંદીની કિંમતોમાં આશરે 1200 રૂપિયાનો ઉછાળો જોવા મળ્યો છે અને તે રૂપિયા 75 હજાર પાર થઈ ગઈ છે.
છેલ્લા 9 દિવસમાં ચાંદીના ભાવમાં 4 હજાર 200ની તેજી જોવા મળી છે,જે 14 ઓક્ટોબરના રોજ સૌથી વધારે ઉછાળો નોંધાવેલો
તહેવારોની સિઝનને લીધે દેશમાં ધાતુની ફિઝીકલ માંગ વધવાની શક્યતા છે. જેથી ચાંદીની કિંમતોને સમર્થન મળી રહ્યું છે.
ભારત ચાંદીના વપરાશની બાબતમાં અમેરિકા તથા જાપાન બાદ ત્રીજા ક્રમાંક પર છે. ભારત EU, ઓસ્ટ્રેલિયા, ચીન તથા દુબઈમાંથી ચાંદીની આયાત કરે છે.