L&T ફાયનાન્સનો ચોખ્ખો નફો 46 ટકા વધી રૂપિયા 595 કરોડ થયો


By Nileshkumar Zinzuwadiya21, Oct 2023 10:30 PMgujaratijagran.com

બીજા ત્રિમાસિક ગાળામાં રિઝલ્ટ

લાર્સન એન્ડ ટુબ્રો ફાયનાન્સ હોલ્ડિંગનો વર્તમાન નાણાકીય વર્ષના બીજા ત્રિમાસિક ગાળામાં ચોખા નફો 46 ટકા વધી રૂપિયા 595 કરોડ થયો છે.

નોન બેન્કિંગ કંપની

નોન બેન્કિંગ નાણાકીય કંપનીએ સપ્ટેમ્બર ત્રિમાસિક ગાળામાં ધિરાણનું વિતરણ 32 ટકા વધી રૂપિયા 13,499 કરોડ રહ્યું છે.

ધિરાણ વૃદ્ધિ

આ સાથે કુલ ધિરાણની ફાળવણીમાં છૂટક ફાળવણી 88 ટકા વધી છે જ્યારે જથ્થાબંધ ધિરાણનું વિતરણ વાર્ષિક ધોરણે 76 ટકા ગગડ્યું છે.

શેરનો ભાવ

BSE ખાતે કંપનીના શેરની કિંમત રૂપિયા રૂપિયા 0.90 ઘટીને રૂપિયા 137.25 થયા છે.

5 મિનિટમાં ઘરે ઢાબા સ્ટાઈલમાં ચા કેવી રીતે બનાવવી, ચાલો જાણીએ