શરીરમાં વિટામિન Cની ઉણપથી ઘણા સ્વાસ્થ્ય સમસ્યાઓ થવા લાગે છે. ગુજરાતી જાગરણ તમને અહીં વિટામિન C ઉણપના લક્ષણો જણાવી રહ્યું છે.
શરીરમાં વિટામિન Cની ઉણપ હોય તો શરીર પર થયેલી ઈજાઓને રૂઝાવામાં વાર લાગે છે. વિટામિન Cની ઉણપથી બોડીમાં કોલેજન ધીમે બન છે. જેનાથી રૂઝ ધીમી આવે છે.
ડ્રાય સ્કિનની સમસ્યા હંમેશા વિટામિન Cની ઉણપથી થાય છે. આ વિટામિનનની ઉણપથી કરચલીઓ ઝડપથી થવા લાગે છે.
વિટામિન Cની શરૂર માટે ખુબ જરૂરી છે. તેની ઉણપથી ઈમ્યુનિટી નબળી પડે છે અને અનેક બીમારીઓ આવી શકે છે.
વિટામિન Cની ઉણપથી માત્ર ત્વચાની નહીં દાંતની સમસ્યા પણ થઈ શકે છે. પેઢામાં સોજો આવવો અને તેમાંથી લોહી નિકળવું તે વિટામિન Cની ઉણપથી થાય છે.
વિટામિન Cની ઉણપથી વજન ઝડપથી વધવા લાગે છે. આ વિટામિનની ઉણપથી પેટની ચરબી વધવા લાગે છે.
વિટામિન Cની ઉણપથી નખ ઉપર સફેદ અને લાલ રંગના ધબ્બા દેખાવા લાગે છે.