Sid-Kiara Wedding: હોળી પર કિયારા અડવાણીએ શેર કરી લગ્નની અનસીન તસવીરો


By Dharmendra Thakur07, Mar 2023 05:33 PMgujaratijagran.com

સિડ-કિયારાની હોળી

હોળીના અવસર પર કિયારાએ ખાસ તસવીરો શેર કરી ફેન્સને હોળીની શુભકામનાઓ પાઠવી છે

શેર કરી તસવીરો

સિદ્ધાર્થ અને કિયારાના લગ્નને આજે એક મહિનો પૂરો થઈ ગયો છે. કિયારાએ હલ્દી સેરેમનીની તસવીરો શેર કરી છે

હલ્દીની અનસીન તસવીરો

તસવીરોમાં કિયારા અડવાણી સિદ્ધાર્થને હલ્દી લગાવતી જોવા મળી રહી છે

કિયારાએ લખ્યું ખાસ કેપ્શન

કિયારા કેપ્શનમાં લખ્યું- 'મેરે ઔર મેરે પ્યાર કી ઓર સે આપકો ઔર આપકે પ્યાર કો હોલી કી શુભકામનાઓ'

હોળીની શુભકામનાઓ પાઠવી

આ તસવીરોમાં કિયારા અને સિદ્ધાર્થ ઘણા ક્યૂટ દેખાઇ રહ્યા છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

મૃણાલ ઠાકુરના ઇન્ડિયન લુકના ફેન્સ દીવાના