મૃણાલ ઠાકુરના ઇન્ડિયન લુકના ફેન્સ દીવાના
By Gujarati Jagran
07, Mar 2023 04:20 PM
gujaratijagran.com
ટીવી અને સાઉથ ઇન્ડસ્ટ્રીથી કરિયર શરૂ કરનાર મૃણાલ આજે હિન્દી ફિલ્મોમાં પણ ચમકે છે
ફેન્સ મૃણાલની ડ્રેસિંગ સેન્સના દીવાના છે
મૃણાલનો આ ગ્રીન શરારા સૂટ લુક બહુ જ સુંદર છે
એક્ટ્રેસનો આ મિરર વર્ક લહેંગો પણ તમે ટ્રાય કરી શકો છો
મૃણાલ આ લુકમાં બહુ જ હોટ લાગી રહી છે
પિન્ક કલરની સાડીમાં એક્ટ્રેસ બહુ જ હોટ લાગી રહી છે
ફેન્સ મૃણાલની મનમોહક અદાના દીવાના છે
મૌની રોય સેસી બ્રાઇડમેઇડ સાડીમાં જોવા મળી આકર્ષક
Explore More