મૌની રોય સેસી બ્રાઇડમેઇડ સાડીમાં જોવા મળી આકર્ષક


By Dharmendra Thakur07, Mar 2023 02:33 PMgujaratijagran.com

સાડી કલેક્શન

મૌની રોય પાસે સુંદર સાડીઓનું કલેક્શન છે

સાટીન સાડી

મૌની રોય આ સુંદર સાટીન સાડીમાં ખૂબ જ ખૂબસૂરત દેખાઇ રહી છે

ઓર્ગેન્ઝા સાડી

લગ્ન સિઝનમાં મૌની રોયની આ યેલો ઓર્ગેન્ઝા સાડી પરફેક્ટ રહેશે

બ્લેક ઈન્ડો વેસ્ટર્ન સાડી

જો તમે તમારા સાડીના લુકમાં ઈન્ડો-વેસ્ટર્ન ટ્વિસ્ટ ઉમેરવા માંગતા હોવ તો આ સ્ટાઇલ તમારા માટે બેસ્ટ છે

સિક્વીન એમ્બ્રોઇડરી સાથે નેટ સાડી

તમે આકર્ષક લુક માટે સિક્વીન એમ્બ્રોઇડરી સાથે નેટ સાડી ટ્રાય કરી શકો છો

સિક્વીન બ્લાઉઝ સાથે રેડ ઈન્ડો-વેસ્ટર્ન સાડી

આ તસવીરમાં મૌની રોય ઘણી ગૉર્ઝિયસ લાગી રહી છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

જાણો જાહ્નવી કપૂરની ફિટનેસનું સિક્રેટ