જાણો જાહ્નવી કપૂરની ફિટનેસનું સિક્રેટ


By Dharmendra Thakur07, Mar 2023 02:28 PMgujaratijagran.com

જાહ્નવી કપૂર

બોલિવૂડ અભિનેત્રી જાહ્નવી કપૂર પોતાના ડાન્સ, એક્ટિંગની સાથે-સાથે ફિટનેસ માટે પણ જાણીતી છે

જાહ્નવી કપૂર ફિટનેસ

જાહ્નવી કપૂર પોતાની ફિટનેસને લઈને હંમેશા ચર્ચામાં રહે છે

બ્રેકફાસ્ટ

જાહ્નવી કપૂર સવારે એક ગ્લાસ પાણી પીવે છે અને ત્યારબાદ ફ્રેશ જ્યુસનું સેવન કરે છે

એગ વાઈટ અને ઓટ્સ

જાહ્નવી કપૂર બ્રાઉન બ્રેડ, એગ વાઈટ અને ઓટ્સ જેવા પ્રોટીનયુક્ત બ્રેકફાસ્ટ કરવાનું પસંદ કરે છે

લંચ

જાહ્નવી કપૂર લંચમાં ઘરનું બનેલું જ ખાવાનું પસંદ કરે છે

ડિનર

જાહ્નવી કપૂર ડિનરમાં સૂપ, બાફેલી શાકભાજી અને ક્યારેક-ક્યારેક ગ્રિલ્ડ ફિશનું સેવન કરે છે

વર્કઆઉટ

જાહ્નવી કપૂર પોતાને ફિટ રાખવા માટે વર્કઆઉટની સાથે સાથે ભરપૂર ઊંઘ લે છે

જાણો જાહન્વી કપૂરના ફિટનેસનું સિક્રેટ