જાણો જાહન્વી કપૂરના ફિટનેસનું સિક્રેટ


By Jagran Gujarati06, Mar 2023 03:59 PMgujaratijagran.com

જાહન્વી કપૂર પોતાના ડાન્સ, એક્ટિંગ સાથે ફિટનેસ માટે પણ જાણીતી છે

જાહન્વી પોતાની ફિટનેસ માટે કાયમ ચર્ચામાં રહે છે

અહીં આપણે જાણીશું જાહન્વી પોતાને ફિટ કેવી રીતે રાખે છે

જાહન્વી સવારે એક ગ્લાસ પાણી પીવે છે, તે સિવાય તાજો જ્યૂસ પીવે છે

જાહન્વી બ્રાઉન બ્રેડ, એગ વ્હાઇટ, ઓટ્સ જેવી પ્રોટીન યુક્ત વસ્તુઓ ખાય છે

બપોરના જમવામાં માત્ર ઘરનું જ ખાય છે

જાહન્વી ડિનરમાં સૂપ, ઉકાળેલું શાક અને ગ્રિલ્ડ ફિશ ખાય છે

જાહન્વી વર્કઆઉટ કરવા ઉપરાંત પૂરતી નીંદર પણ કરે છે

સારા અલી ખાનના સ્ટાઇલિશ શોર્ટ ડ્રેસિસ કલેક્શન