સારા અલી ખાન બોલિવૂડની યંગ એક્ટ્રેસની લિસ્ટમાં સામેલ છે
અભિનેત્રીની એક્ટિંગ અને ખુબસુરતીની સાથે ફેન્સ તેની ડ્રેસિંગ સેન્સના પણ દીવાના છે
સારાનો આ મિરર વર્ક શોર્ટ ડ્રેસ લુક ક્લબ અને નાઈટ પાર્ટી માટે પરફેક્ટ છે
સારાનો આ મલ્ટી કલર ડ્રેસ તમે વેકેશન લુક માટે ટ્રાય કરી શકો છો
આ વ્હાઇટ એન્ડ રેડ ક્રિસ ક્રોસ સ્ટ્રિપ પ્રિન્ટ ડ્રેસમાં એક્ટ્રેસ ઘણા ગ્લેમરસ લુક આપી રહી છે
સમર સીઝનમાં સારાનો આ ડેનિમ ડ્રેસ ઘણો કુલ લુક આપશે