આ અભિનેત્રીઓના નો સ્ટ્રિપ બ્લાઉઝથી લો ઇન્સ્પિરેશન


By Dharmendra Thakur06, Mar 2023 01:08 PMgujaratijagran.com

બ્લાઉઝ ડિઝાઇન

દરેક છોકરીની ઈચ્છા હોય છે કે તે ડિફરન્ટ અને આકર્ષક ડિઝાઇનના ડ્રેસ કેરી કરે

રકુલ પ્રીત સિંહ

ઓફ વ્હાઇટ કલરની સાડીની સાથે અભિનેત્રીએ નો સ્ટ્રિપ બ્લાઉઝ કેરી કર્યો છે

કૃતિ સેનન

કૃતિ સેનનની આ મલ્ટીકલર સાડી અને નો સ્ટ્રિપ બ્લાઉઝ ઘણો ટ્રેન્ડમાં છે

કિયારા અડવાણી

કિયારા અડવાણીએ વ્હાઇટ સાડીની સાથે નો સ્ટ્રિપ બ્લાઉઝ કેરી કર્યો છે

શિલ્પા શેટ્ટી

ફિટનેસ ક્વીન શિલ્પા શેટ્ટી આ સાડી લુકમાં સુપર વુમન લાગી રહી છે

જાહ્નવી કપૂર

સિમ્પલ વ્હાઇટ સાડી લુકની સાથે અભિનેત્રીએ નો સ્ટ્રિપ બ્લાઉઝ કેરી કર્યો છે

એન્ટરટેનમેન્ટ સંબંધિત દરેક અપડેટ માટે જોડાયેલા રહો WWW.GUJARATIJAGRAN.COMની સાથે

વર્ષ 2023માં જોવા મળશે આ ફિલ્મોની સીક્વલ