પેટના સહારે સૂવો છો? જાણીલો નુકસાન


By Prince Solanki27, Dec 2023 06:17 PMgujaratijagran.com

પેટના સહારે સૂવુ

આખો દિવસ કામ કરીને થાકી ગયા પછી રાતે સૂતા સમયે શરીરને આરામ મળે છે. રાતે પલંગમા સૂતા સમયે મોટાભાગના લોકો પેટના સહારે સૂવાનુ પસંદ કરે છે, પરંતુ શુ તમે જાણો છો કે આ સ્થિતિમા સૂઈ રહેવાથી શરીરને અનેક નુકસાન થાય છે.

ગરદનમા દુખાવો

સતત પેટના સહારે સૂઈ રહેવાથી ગરદન અને ખભાના ભાગમા દુખાવો થાય છે. પેટના સહારે સૂવાથી ગરદનની માંસપેશિયોમા ખેંચાણ આવે છે, જેના કારણે ગરદનમા દુખાવો થાય છે.

પેટ માટે નુકસાનદાયક

પેટના સહારે સૂઈ રહેવાથી કબજિયાત, ગેસ અને અપચા જેવી સમસ્યાઓ થઈ શકે છે. આ સ્થિતિમા સૂઈ રહેવાથી પાચનતંત્ર પણ બગડે છે.

હાઈટ વધતા રોકે

પેટના સહારે સૂઈ રહેવાથી બાળકોની હાઈટ વધવામા મુશ્કેલી પડે છે. ઉલ્ટા સૂઈ રહેવાથી બાળકોનો માનસિક વિકાસ પણ થવામા પણ અવરોધ થાય છે.

સ્પાઈનના હાડકા માટે નુકસાનકારક

પેટના સહારે સૂઈ રહેવાથી સ્પાઈનના હાડકા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. લાંબા સમય સુધી આ સ્થિતિમા સૂઈ રહેવાથી સ્પાઈનના હાડકામા દુખાવો થઈ શકે છે.

બ્રેસ્ટમા દુખાવો

પેટના સહારે સૂઈ રહેવાથી મહિલાઓને બ્રેસ્ટમા દુખાવો થઈ શકે છે. લાંબા સમય સુધી આ રીતે સૂઈ રહેવાથી મહિલાઓને છાતીમા પણ દુખાવો થઈ શકા છે.

સૂવાની સાચી રીત

પેટની જગ્યાએ પીઠના સહારે સૂઈ રહેવાથી શરીર માટે ફાયદાકારક હોય છે. પીઠના સહારે સૂવાથી મણકા, માથુ અને શરીર યોગ્ય સ્થિતિમા રહે છે.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

ઠંડીમા ગાયના ઘીને નાભિમા લગાવવાના 7 ફાયદા