વધારે રોટલી ખાવાથી આ આડઅસર થાય છે


By Jivan Kapuriya28, Jul 2023 03:20 PMgujaratijagran.com

રોટલીનું સેવન

જો કે રોટલી ખાવી સ્વાસ્થ્ય માટે સારી માનવામાં આવે છે. પરંતુ માટાભાગના ભોજનમાં રોટલી ખાવી તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે.

પોષક તત્વો

દરરોજ રોટલી ખાવાથી આપણા શરીરને જરૂરી પોષક તત્વો મળતા નથી, જેના કારણે અનેક બીમારીઓ થાય છે.

વજન વધવું

રોટલી ખાવાથી શરીરમાં કોર્બોહાઈડ્રેટની માત્રા વધે છે અને તેના કારણે શરીરનું વજન પણ ધીમે ધીમે વધવા લાગે છે.

બ્લડ પ્રેશરની સમસ્યા

દિવસભર માત્ર રોટલી ખાવાથી સુગર લેવલ વધે છે. ઘઉંમાં કાર્બોહાઈડ્રેટ મળી આવે છે, જેના કારણે શરીરમાં બીપીની સમસ્યા થઈ શકે છે.

થાકની સમસ્યા

જો તમે તમારા આહારમાં માત્ર રોટલી અને શાકભાજી ખાવ છો, ભાત સાથે સલાડનું સેવન ન કરો તો તમને થાક લાગવા માંડે છે.

પાણીની ઉણપ

વધુ રોટલી ખાવાથી શરીરમાં ગરમી વધવા લાગે છે, સાથે જ શરીરમાંથી ઘણો પરસેવો પણ નીકળે છે. જેના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે.

ઓછા સ્નાયુ

રોટલીનું વધું પડતું સેવન કરવાથી લો મસલ માસ ઘટી જાય છે. જેના કારણે તમારા શરીરના સ્નાયુઓ ઉંમર પ્રમાણે ઘટે છે.

શરીર વધશે

જો તમારા શરીરમાં કાર્બોહાઈડ્રેટનું પ્રમાણ વધી જશે તો તમને મીઠી વસ્તુઓ ખાવાનું મન થશે અને મીઠાઈ ખાવાથી સુગરનું લેવલ શરીર મોટુ થવા લાગે છે.

વાંચતા રહો

જીવનશૈલી સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.

સોયાબીનનું સેવન કરવાથી ઘણી બીમારીઓથી છુટકારો મળે છે