શરીરમાં કોષોના વિકાસની સાથે સોયાબીન ક્ષતિગ્રસ્ત કોષોને સુધારવાનું પણ કામ કરે છે.
સોયાબીનનું સેવન કરવાથી માનસિક સંતુલન સુધારીને મનને તેજ કરવાનું કામ કરે છે. તેનું નિયમિત સેવન ફાયદાકાર છે.
સોયાબીન હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે. સોયાબીન 42 ટકા પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટની માત્રાથી ભરપૂર હોય છે.
સોયાબીનમાં એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે, જે ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે. તે કેન્સરન દર્દીઓ માટે ફાયદાકારક છે.
સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત કરવાનું કામ કરે છે. તે હાડકાં માટે ખૂબ જ ફાયદાકારક છે.
પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટ્સસથી ભરપૂર સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને વધારવાનું કામ કરે છે.
તમે દિવસ દરમિયાન 100 ગ્રામ સોયાબીન ખાઈ શકો છો. 100 ગ્રામ સોયાબીનમાં પ્રોટીનનું પ્રમાણ લગભગ 36.5 ગ્રામ હોય છે.
લોકો પૂરતુ પ્રોટીન મેળવવા માટે ઈંડા,ચિકનનું સેવન કરે છે. પરંતુ જે લોકો શાકાહારી છે તે સોયાબીનનું સેવન કરી શકે છે.
સ્વાસ્થ્ય સંબંધિત તમામ સમાચાર ગુજરાતી જાગરણ પર વાંચતા રહો.