ઓછું પાણી પીવાથી આ 7 ગેરફાયદા થઈ શકે છે


By Jivan Kapuriya18, Aug 2023 04:39 PMgujaratijagran.com

પાણીનું સંતુલન

દિવસમાં ભાગદોળમાં ઘણીવાર આપણે પાણી પીવાનું ભૂલી જઈએ છીએ, પરંતુ સ્વચ્છ શરીર માટે પાણીનું યોગ્ય સંતુલન ખૂબ જ જરૂરી છે.

ડિહાઇડ્રેશનની સમસ્યા

ઓછી માત્રામાં પાણી પીવાથી ડિહાઇડ્રેશન થઈ શકે છે, જેનાથી સ્વાસ્થ્યને અનેક પ્રકારના નુકસાન થાય છે.

ઓછું પાણી પીવાના ગેરફાયદા

આજે એમે તમને ઓછું પાણી પીવાના નુકસાન વિશે જણાવીશું.

પેટની સમસ્યાઓ

શરીરમાં પાણીની ઉણપને કારણે આંતરડા સાફ નથી થતા, જેના કારણે પેટ સંબંધિત સમસ્યાઓ જેવી કે કબજિયાત,અપટો,પેટમાં દુખાવો થઈ શકે છે.

યુરીયન માર્ગ

પાણી આપણા શરીરને સાફ કરે છે અને બધી ગંદકી પેશાબની નળી મારફત બહાર આવે છે. પરંતુ શરીરમાં પાણીની ઉણપને કારણે મૂત્ર માર્ગમાં ઈન્ફેકશનનો ખતરો વધી જાય છે.

થાક

શરીરમાં પાણીની ઉણપને કારણે એનર્જી પણ ઓછી થવા લાગે છે, જેના કારમે તમને ઝડપથી થાક લાગે છે.

હૃદય રોગો

શરીરમાં પાણીની ઉણપને કોરણે લોહી ગંઠાઈ જવા લાગે છે, જેના કારણે લોદીનો પ્રવાહ પ્રભાવિત થાય છે અને હૃદય સંબંધિત બીમારીઓનો ખતરો વધી જાય છે.

ત્વચા પર અસર

ઓછી માત્રામાં પાણી પીવાથી હાનિકારક ટોક્સિન્સ શરીરમાંથી બહાર નીકળી શકતા નથી, જે આપણા ચહેરા પર નકારાત્મક અસર કરે છે.

પાણીની યોગ્ય માત્રા

નિષ્ણાતોના મતે તંદુરસ્ત વ્યક્તિ માટે આખા દિવસમાં 2 થી 3 લિટર પાણી પીવું યોગ્ય છે.

નોંધ

આ સમાચાર સામાન્ય માહિતી પર આધારિત છે. કાચા દૂધને તમારા આહારમાં સામેલ કરતા પહેલા નિષ્ણાતની યોગ્ય સલાહ લો.

દાડમના સેવથી થાય છે અનેક સ્વાસ્થ્ય ફાયદાઓ, જે કદાચ તમને કોઈએ નહીં જણાવ્યાં હોય