વાળમાં તેલ ના લગાવવાથી તે શુષ્ક અને બરછટ થવા સાથે નબળા પડી જાય છે. જેના કારણે વાળ જલ્દી ખરવા માંડે છે અને તમને જલ્દી ટાલ પડવા લાગશે.
જો તમે વાળમાં તેલ નથી લગાવતા, તો તેના કારણે તમારી સ્કેલ્પ ડ્રાય થવા લાગે છે. જેના કારણે માથામાં ખણ આવવા લાગે છે.
જો વાળ પર તેલ નહીં લગાવો, તો તમારી સ્કેલ્પ એટલે કે મૂળ સૂકાઈ જાય છે અને વાળમાં ડેન્ડ્રફની સમસ્યા સર્જાય છે. જેના કારણે આગળ જતાં માથામાં ટાલ પડી શકે છે.
વાળ પર તેલ ના લગાવવાના કારણે વાળને જરૂરી પોષણ નથી મળી શકતુ અને વાળ ખરવા લાગે છે. ખરતા વાળ આગળ જતાં ટાલ પડવાનું કારણ બને છે.
વાળમાં તેલ ના લગાવવાના કારણે તેમાં પોષણની કમી થઈ જાય છે. જેના કારણે ખૂબ જ જલ્દી ટાલ પડી શકે છે.