ઘણા લોકો સવારે નાશ્તામાં ચા અને પરાઠા ખાવાનું પસંદ કરતા હોય છે, પણ શું તમે જાણો છો આની કેટલીક આડઅસર પણ થઈ શકે છે. ચાલો વઘુમા જાણીએ.
જો તમે વધારે પ્રમાણમાં ચા અને પરાઠાનું સેવન કરતા હોવ તો તમારુ વજવ વધવાની સંભાવના છે. આ સિવાય તમે બીજા હેલ્ઘી અને બેલેન્સડ ડાયેટ લઈ શકો છો.
પરાઠામા હાઈ સેચ્યુરેટેડ ફેટ રહેલું હોય છે અને તેના વધુ પડતા સેવનથી ઓબેસીટી અને હ્રદયને લગતી સમસ્યા થઈ શકે છે
ચા અને પરાઠામા જરુરી પોષકતત્વોની ઉણપ જોવા મળે છે, આનું દરરોજ સેવન કરવાથી લાંબા સમયે શરીરના સ્વાસ્થયને નુકશાન પહોંચી શકે છે
પરાઠા અને બીજા તૈલી ખોરાક પાચનનાી સમસ્યામા વધારો કરે છે, ખાસકરીને તેમને જેમનું પેટ સંવેદનશીલ છે અથવા જેમને કોઇ ડાઈજેસ્ટીવ ડીસઓર્ડર છે
અથાણું અને વિવિધ પ્રકારની ચટણીમાં સોડીયમનું પ્રમાણ વધું હોય છે, જે લાંબા સમયે તમને હાઈપરટેન્શન અને હ્રદયને લગતી બિમારી આપી શકે છે
પરાઠમાં લો-ફાઈબર હોય છે જે પચવામા સરળ નથી અને બાઉલ મુવમેન્ટમાં તકલીફ આપી શકે છે. આ સિવાય તમે લીલા શાકભાજી, ફળો અને હોલ ગ્રેન જેવા વસ્તુઓને તમારા ડાયેટમાં ઉમેરી શકો છો.
તમારા બ્રેકફાસ્ટને સમયસમય પર બદલતા રહો જેથી તમારા શરીરને જરુરી માત્રામાં પોષકતત્વો મળી રહે. સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો અને હેલ્થ રીલેટેડ વધું સ્ટોરીસ માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ.