લીલા મરચા ખાવાથી આ આડ અસરો થાય છે, જાણી લો


By Vanraj Dabhi14, Sep 2023 12:23 PMgujaratijagran.com

લીલા મરચાની આડ અસરો

લીલા મરચાં ખાવાથી જેટલું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે તેટલું જ નુકસાનકારક છે, લીલા મારચાના આવા ગેરફાયદા છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે, આવો જાણીએ.

ટોક્સિન વધારે

લીલા મરચાને વધુ પ્રમાણમાં ખાવાથી શરીરમાં ટોક્સિન્સ વધી શકે છે, આવી સ્થિતિમાં તેને તમારા આહારમાં ઓછું સેવન કરવું જોઈએ.

પેટની સમસ્યા

વધુ પડતા મરચા ખાવાથી પેટમાં કેમિકલ રિએક્શન થાય છે, જેના કારણે પેટમાં બળતરા,સોજો વગેરે થઈ શકે છે.

ડિમેન્શિયા

ઘણા સંશોધનો અનુસાર દરરોજ 50 ગ્રામથી વધુ લીલા મરચાં ખાવાથી ડિમેન્શિયા જેવી સમસ્યા થઈ શકે છે.

ફૂડ એસિડિટી

વધુ પડતા લીલા મરચાં ખોરાકમાં નાખવાથી તમને ફૂડ એસિડિટીની સમસ્યા પણ થઈ શકે છે.

પાઈલ્સ

વધુ પડતા લીલા મરચાં ખાવાથી પેટમાં સતત ગરમી રહે છે,આ ખાવાથી પેટમાં વધુ પડતી બળતરા થાય છે અને મળ સુકાઈ જાય છે, જેનાથી પાઇલ્સ થઈ શકે છે.

પેટમાં અલ્સર

વધુ પડતા લીલા મરચાં ખાવાથી પેટમાં અલ્સર થાય છે, આ પેટની લાઇનિંગને નુકસાન પહોંચાડે છે, જેનાથી ગેસ અને અપચો થઈ શકે છે.

એસિડિટી

જો તમે લીલા મરચાંનું વધુ માત્રામાં સેવન કરો છો તો તેનાથી તમારા પેટમાં એસિડિટીની સમસ્યા વધી શકે છે.

વાંચતા રહો

જો તમે પણ રોજ લીલા મરચા ખાવાના શોખીન છો તો આજથી જ તેને ઓછું ખાવાનું શરૂ કરો,નહીંતર આસમસ્યાઓ વધી શકે છે, આવી વધું માહિતી માટે ગુજરાતી જાગરણ વાંચતા રહો.

આંખોને સ્વસ્થ રાખવા માટે આ વસ્તુનું સેવન કરવું જોઈએ