વધુ હેર માસ્ક લગાવવાનું નુકસાન


By Hariom Sharma2023-05-09, 17:33 ISTgujaratijagran.com

હેરફોલની સમસ્યા

વધુ હેર માસ્ક લગાવવાથી તમારા વાળને જરૂરત કરતાં વધુ પોષણ મળે છે. આનાથી વાળની ઇલાસ્ટિસિટી પ્રભાવીત થાય છે. આ કારણે તમારા વાળ તૂટવાનું જોખમ વધે છે.

સેફદ વાળ

ઘણી વાર તમે માર્કેટમાં મળતા હેર માસ્કને લગાવો છો. આમા ઘણા પ્રકારના હાનિકારક કેમિકલ હોય છે, જે તમારા વાળને સમય કરતાં પહેલા સફેદ કરે છે.

ડ્રાઇ હેર

વાળમાં વધુ હેર માસ્ક લગાવવાથી તમારા વાળમાંથી નેચરલ ઓઇલ નીકળી જાય છે. આનાથી તમારા વાળ ડ્રાઇ થઇ જાય છે.

થઇ શકે છે ડેન્ડ્રફ

હેર માસ્ક વધુ લગાવવાથી સ્કેલ્પમાં વધુ નમી આવી શકે છે. જે ઘણી વાર ડેન્ડ્રફની સમસ્યા ઉત્પન્ન કરે છે.

અઠવાડિયામાં કેટલી વાર હેર માસ્ક લગાવવું

તમે અઠવાડિયામાં ફક્ત એક વખત જ વાળમાં હેર માસ્ક લગાવવું. આનાથી વાળને કોઇ નુકસાન નથી પહોંચતું.

નસોમાં બ્લોકેજ થવા પર જોવા મળે છે આ લક્ષણો, તેની અવગણના ના કરો