મોબાઈલથી આંખોને થતા 5 નુકસાન


By Prince Solanki19, Dec 2023 03:20 PMgujaratijagran.com

મોબાઈલ

ઘણા લોકોને રાતે સૂતા પહેલા મોબાઈલ ચલાવવાની આદત હોય છે, પરંતુ રાતે સૂતા પહેલા ફોન ચલાવો આંખો અને સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકશાનકારક છે. ચલો જાણીએ રાતે સૂતા પહેલા ફોન ચલાવવાથી આંખોને થતા નુકસાન વિશે.

એક્સપર્ટની સલાહ

ડોં શ્રેય શર્માના અનુસાર મોબાઈલ માથી નીકળતા રેડીએશન આંખોને નુકસાન પહોંચાડે છે. વધારે ફોનનો ઉપયોગ દિમાગ પર નકારાત્મક અસર પાડે છે.

મગજની ગાંઠનો ખતરો

રાતે સૂતા પહેલા ફોન ચલાવવાથી મગજની ગાંઠનો ખતરો થવાની શક્યતા વધી જાય છે. વધારે ફોનનો ઉપયોગ કરવાથી મોબાઈલ માથી નીકળતા રેડીએશનની નકારાત્મકતા દિમાગમા પ્રવેશ કરે છે.

આંખોની કોમળતા ઓછી થાય

વધારે સમય ફોનનો ઉપયોગ કરવાથી ઓંખોમા રહેલુ પાણ સૂકાવા લાગે છે, જેનાથી આંખોની રોશની ઓછી થાય છે.

ઊંઘની ઉણપ સર્જાય

સામાન્ય રીતે વધારે પ્રમાણમા ફોનનો ઉપયોગ કરવાથી રાતે ઊંઘની ઉણપ સર્જાય સર્જાય છે, જેના કારણે થાકનો અનુભવ થાય છે. આ માટે તમે ફોનનો ઉપયોગ ન કરતા ઓછામા ઓછી 8 ક્લાકની ઊંઘ જરુર લો.

સ્પર્મ કાઉન્ટ ઘટે

વધારે પડતા મોબાઈલનો ઉપયોગ કરવાથી પુરુષોમા સ્પર્મ કાઉન્ટ ઘટવાનુ જોખમ રહેલુ હોય છે. ફોનથી નીકળતા રેડિએશન તમને નંપુસક પણ બનાવી શકે છે.

દિમાગ પર ખરાબ અસર પડે

વધારે ફોન ચલાવવાથી શરીરની સાથે મગજ પર પણ ખરાબ અસર પડે છે. વધારે પડતો તણાવ તમને બીમાર પડી શકે છે.

સાવચેતી

મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા પહેલા તેની બ્રાઈટનેસને ઓછી રાખો. આ ઉપરાંત રાતે સૂતા પહેલા મોબાઈલને દૂર રાખો.

આવી અન્ય સ્વાસ્થ્ય સંબધિત જાણકારી મેળવવા માટે વાંચતા રહો ગુજરાતી જાગરણ ન્યૂઝ એપ.

સવારે ખાલી પેટ ખાઓ અંકુરિત મગ, મળશે જબરદસ્ત ફાયદા