વધારે પડતા બટાકા ખાવાથી સ્વાસ્થ્યને થઈ શકે છે આ નુક્સાન, જાણો તેની સાઈડ ઈફેક્ટ્સ


By Sanket M Parekh06, Jun 2023 04:21 PMgujaratijagran.com

કિડની પ્રોબ્લેમ

બટાકા ખાવાથી પોટેશિયમ વધી શકે છે. જે કિડનીની બીમારીને વધી શકે છે. જે કિડની ફેલિયર પણ કરી શકે છે.

ડાયાબિટીશ

ડાયાબિટીશના દર્દીઓને બટાકા વધારે ના ખાવા જોઈએ, કારણ કે તેનાથી ડાયાબિટીશની સમસ્યા વધી શકે છે.

હાર્ટને નુક્સાન

બટાકા બ્લડમાં પોટેશિયમનું લેવલ વધારી શકે છે. જેથી બટાકા વધારે ખાવાથી હાર્ટ સબંધી સમસ્યાનો ખતરો વધી જાય છે.

એલર્જી

બટાકાથી બૉડીમાં એલર્જીની સમસ્યા વધી શકે છે. લીલા પડી ગયેલા બટાકા શરીરને નુક્સાન પહોંચાડી શકે છે.

ગઠિયો વા

ગઠિયા વાના દર્દીઓ માટે બટાકા નુક્સાનદાયક નીવડી શકે છે, કારણ કે બટાકામાં રહેલ કાર્બોહાઈડ્રેટથી સાંધાનો દુખાવો વધી શકે છે.

બ્લડ પ્રેશર

બ્લડ પ્રેશરના દર્દીએ વધારે બટાકા ના ખાવા જોઈએ, કારણ કે તેનાથી બ્લડ પ્રેશર વધી શકે છે.

મોટાપો

વધારે પડતા બટાકા ખાવાથી વજન વધવાની સમસ્યા થઈ શકે છે, કારણ કે તેમાં વધારે પ્રમાણમાં કાર્બોહાઈડ્રેટ અને કેલરી હોય છે.

લીંબુ પાણીમાં ચિયા સિડ્સ મિક્સ કરીને પીવાના ફાયદા