ચિયા સિડ્સ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી છે, પરંતુ તેને લીંબુ પાણીમાં મિક્સ કરીને પીવાથી શરીરને ઘણાં ફાયદા મળે છે. આવો જાણીએ તેનાથી મળતા ફાયદા વિશે.
- ફાયબર - પોલિફેનોલ્સ - એન્ટિઓક્સિડેન્ટ્સ - કેલ્શિયમ -
વજન ઘટાડવા માટે ચિયા સિડ્સમાં લીંબુ પાણી મિક્સ કરો. આનાથી મેટાબોલિજમ વધે છે, જેનાથી શરીરમાં રહેલી વધારાની ચરબી સરળતાથી ઘટવા લાગે છે.
લીંબુ પાણીમાં ચિયા સિડ્સ મિક્સ કરીને પીવાથી ઇમ્યૂન સિસ્ટમ પર સારી અસર થાય છે. આમાં એન્ટિઓક્સિડેન્ટ્સ હોય છે, જે ઇમ્યૂનિટી વધારવાની સાથે સંક્રમણનું જોખમ ઘટે છે.
જો તમારું બ્લડ પ્રેશર હાઇ છે તો ચિયા સિડ્સમાં લીંબુ પાણી મિક્સ કરીને પી શકો છો. આનું સેવન કરવાથી બ્લડ પ્રેશર નોર્મલ રહે છે.
આ ડ્રિ્ન્ક પેટની સમસ્યા ઘટાડવા માટે ઉત્તમ છે. આ પાચન તંત્રને હેલ્ધી રાખીને પેટ ફૂલવું , કબજિયાત અને મળત્યાગમાં થતી સમસ્યા ઘટાડવામાં મદદ કરે છે.
લીંબુ પાણીમાં સિડ્સને મિક્સ કરીને પીવાથી ત્વાચ હેલ્ધી રાખી શકાય છે. આને પીવાથી શરીર ડિટોક્સ થાય છે, જેનાથી અક્ને અને ડાગ-ધબ્બાની સમસ્યામાં રાહત મળે છે.
લીંબુ પાણી અને ચિયા સિડ્સ બંને શરીરને ડિટોક્સ રાખે છે. આને પીવાથી શરીરનો ખરાબ કચરો સાફ થાય છે, જેનાથી શરીરની ગંદકી દૂર થાય છે.