સરગવાને આયુર્વેદમાં ઔષઘી માનવામાં આવી છે, કહેવાય છે કે માત્ર સરગવા ખાવાથી 300 જેટલી બીમારીયોથી છુટકારો મેળવી શકાય છે. પરંતું આરોગ્યં હેલ્થ સેંટરના આયુર્વેદિક ડોક્ટક એસ કે પાંડેય કહે છે કે સરગવા ખાવાથી અમુક લોકોને નુકસાન પણ પહોંચી શકે છે. આવો જાણીએ તેના વિશે
જે લોકો લોકોને લોબ્લડ પ્રેશર છે, તેમની સરગવા ખૂૂબ ઓછા ખાવા જોઈએ. સરગવા કે પાનનો ઉપયોગ હાય બ્લડ પ્રેશર કરવામાં આવે છે. આ લો બ્લડ પ્રેશરમાં તમારી મુશ્કેલી વધારી શકે છે.
ગર્ભાવસ્થા દરમિયાન સરગવાને ખાવાથી કસુવાવડનું જોખમ વધી જાય છે. તેથી, સગર્ભા સ્ત્રીઓને સરગવા ન ખાવાની સલાહ આપવામાં આવે છે.
સરગવામાં આઇસોથિયોસાયનેટ અને ગ્લાયકોસાઇડ સાયનાઇડ્સ જેવા તત્વો જોવા મળે છે. આને ઝેરી તત્વો માનવામા આવે છે મોટી માત્રામાં સરગવા ખાવાથી તમે તણાવ અને ડિપ્રેશનનો ભોગ બની શકો છો.
જે લોકોનેબ્લીડીંગ ડિસઓર્ડર હોય તેમણે સરગવાના સેવન કરવાનું ટાળવું જોઈએ.
ડિલિવરી પછી તરત જ સરગવાને બીજ, સરગવાને છાલ વગેરેનું સેવન કરવું નુકસાનકારક છે. ડિલિવરી સરગવાને ખાતા પહેલા ચોક્કસપણે તમારા ડૉક્ટરની સલાહ લો.
જો તમને આગળ જણાવેલ કોઈ સમસ્યા હોય તો તમારી માટે, સરગવા ખાવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ નુકસાનકારક હોઈ શકે છે. સરગવા ખાતા પહેલા આ બાબતોનું ધ્યાન રાખો અને ચોક્કસપણે ડૉક્ટરની સલાહ લો.