વધારે પડતા લીંબુ પાણી પીવાથી તમારા ગટ હેલ્થ પર વિપરીત અસર થઈ શકે છે
છાતીમાં બળતરા થઈ શકે છે, એસિડિટીનો સામનો કરવો પડી શકે છે
વધારે પડતુ લીંબુ પાણી પીવાને લીધે તમારા દાંતના સ્વાસ્થને નુકસાન થઈ શકે છે
નિષ્ણાતોના મતે જે લોકો વધારે પડતુ લીંબુ પાણી પીવે છે, તેમનું ગળુ ખરાબ થઈ શકે છે